એક માતા તેના વ્યસની દીકરા સાથે બેઠી છે અને રાહ જોઈ રહી છે કે...
Ummah Post
17 November, 2024

એક માતા તેના વ્યસની દીકરા સાથે બેઠી છે અને રાહ જોઈ રહી છે કે ક્યારે તેનો નશો ઉતરે અને તે તેને ઘરે લઈ જાય.

બાનો કુદસિયાએ કેટલું સુંદર કહ્યું છે કે જો કોઈના સાત દીકરા હોય, 6 જન્નતમાં ગયા અને સાતમો દોઝખ (નરક)માં ગયો, તો માતાને જન્નતમાં ન શોધતા,

"તે સાતમા દીકરા સાથે દોઝખમાં મળશે"

કારણ કે છ દીકરા તો આરામ અને સુકૂનમાં છે, પરંતુ માતાનો ચેન અને કરાર તે સાતમા દીકરા પાસે હશે.

અલ્લાહ મારી અને તમારા બધાની માતાઓને સલામત રાખે. આમીન!

Share this article
એક માતાનો અતૂટ ઈમાન
લેખો

એક માતાનો અતૂટ ઈમાન

શાયરે ખત્મે નબુવ્વત સૈયદ અમીન ગીલાની (રહમતુલ્લાહ અલૈહ) પોતાના જેલનો કિસ્સો બયાન કરતાં કહે છે: "એક દિવસ જેલનો સિપાહી આવ્યો અને મને કહ્યું કે તમને ઓફિસમાં સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ બોલાવી રહ્યા છે. હું ઓફિસ પહોંચ્યો તો જોયું કે પૂજ્ય માતાજી મારી પત્ની અને દીકરા સલમાન ગીલાની સાથે બેઠા છે, જેની ઉંમર તે...