ગીતો = ગુનાહ છે
ગીતો = ગમ વધારે છે
ગીતો = તંગી વધારે છે
ગીતો = ખૂબ પરેશાન કરનારા છે
ગીતો = કુરાન સાંભળવાથી નફરત પેદા કરે છે
ગીતો = કુરાનને દિલ પર ભારે બનાવે છે
ગીતો = ઇબાદતોને મુશ્કેલ બનાવે છે
ગીતો = ખરાબ લાગે છે
ગીતો = દિલને દુઃખી કરે છે
ગીતો = દિલને મુર્દા કરે છે
ગીતો = ઉદાસી પેદા કરે છે
*"પરંતુ કુરાન આ બધાથી વિપરીત છે, તે દિલને સુકૂન આપે છે, દિલને આરામ પહોંચાડે છે અને દિલની તકલીફ દૂર કરે છે."*