*ગાડી ચલાવતી વખતે જો કોઈ બાળક સામે આવી જાય*
*તો પહેલો પ્રયત્ન કરો*
*કે ગાડી રોકી લો.*
*જો આ શક્ય ન હોય*
*તો પછી બાળકની પાછળથી ગાડી પસાર કરો,*
*કારણ કે બાળક સામાન્ય રીતે આગળની તરફ દોડે છે.*
*અને તેવી જ રીતે જો કોઈ વૃદ્ધ સામે આવી જાય*
*તો તેમના આગળના ભાગથી ગાડી પસાર કરો,*
*કારણ કે વૃદ્ધો સામાન્ય રીતે પાછળની તરફ હટે છે.*
*પરંતુ જો કોઈ સ્ત્રી સામે આવી જાય*
*તો તમે ગમે તે સંજોગોમાં ગાડી રોકવાનો પ્રયત્ન કરો,*
*કારણ કે અલ્લાહનું આ અનોખું સર્જન પહેલા આગળ ભાગશે,*
*પછી પાછળ ભાગશે,*
*અને અંતે બંને હાથ કાન પર મૂકીને*
*રસ્તાની બરાબર વચ્ચે જ ઊભી રહી જશે!*
> *# સ્મિત 🤭😂*