*ઘાસ માંથી સાગ*

સાગ અસલમાં ઘાસ જ હતું...
જૂના જમાનામાં લ...
Ummah Post
18 November, 2024

*ઘાસ માંથી સાગ*

સાગ અસલમાં ઘાસ જ હતું...

જૂના જમાનામાં લોકોએ જ્યારે આ ઘાસ રાંધીને ચાખ્યું તો ખૂબ જ ગમ્યું...

પરંતુ કોઈ પૂછતું કે શું ખાધું છે?

તો કહેવામાં શરમ આવતી કે અમે ઘાસ ખાધું છે..

તેથી એક દિવસ એક બુદ્ધિમાન બાબાજીએ થોડીવાર વિચાર-વિમર્શ કર્યા પછી "ઘાસ" શબ્દને ઉલટાવી દીધો...

હવે તેનું નામ "સાઘ" પડી ગયું...

પછી સમય પસાર થવાની સાથે નામમાં ઘટાડો થયો અને સાઘ માંથી "સાગ" થઈ ગયું...

હવે પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં આ એક પ્રતિષ્ઠિત શાકભાજી તરીકે ખવાય છે...

જ્યારે તેની અસલિયત એ જ છે જે પ્રથમ લાઇનમાં લખેલી છે.

Share this article
હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:
લેખો

હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:

મુદર્રિસીન (શિક્ષકો) એ સમજવું જોઈએ કે દરેક વિદ્યાર્થી (તાલિબે ઇલ્મ) ને આખું અરબી ભણાવવું જરૂરી નથી, જેનામાં યોગ્યતા (મુનાસબત) જુઓ અને સાચી સમજણ (ફહમે સલીમ) મેળવો, તેને બધી કિતાબો ભણાવી દો, અને જેને યોગ્યતા ન હોય અથવા સાચી સમજણ ન હોય, તેને જરૂરત મુજબના મસાઈલ (ધાર્મિક નિયમો) ભણાવીને કહી દો કે જાઓ દુનિ...