*✍ શબ્દોમાં ખૂબ જ પ્રભાવ હોય છે. તે માણસોના જીવનની દિશા બદલી નાખે છે,,,,,, મુર્દા દિલને જીવંત અને જીવંત દિલને પળભરમાં કરમાવી દે છે....!!!*
*આ શબ્દોને બીજા તરફ મોકલતી વખતે એ જરૂર વિચારો કે જો આ શબ્દો આપણી તરફ આવ્યા હોત તો કેવી અસર કરત....!!!*
*શબ્દો આંસુઓનું કારણ પણ છે અને સ્મિતનું પણ,,,,,,, આ તમારા પર નિર્ભર કરે છે કે તમે કોઈના આંસુનું કારણ બનવા માંગો છો કે સ્મિતનું....!!!*
*સ્મિત કરો અને બીજાના સ્મિતનું કારણ બનો....!!!🌹♥️🌹*