વેલેન્સિયા યુનિવર્સિટી (University of Valencia) ના એક સંશોધનમાં, જેમાં 450,000 થી વધુ લોકો સામેલ હતા, તે દર્શાવે છે કે પ્રિન્ટ થયેલા કાગળના પુસ્તકો વાંચવા, ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સ્ક્રીન પર વાંચવા કરતાં લખાણ/ફકરાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ કાગળના પુસ્તકો વાંચવામાં 10 કલાક વિતાવે છે, તેના લખાણ/ફકરાઓને સમજવાની સંભાવના તે વ્યક્તિની સરખામણીમાં 6 થી 8 ગણી વધી જાય છે જે ડિજિટલ ઉપકરણો પર એટલો જ સમય વિતાવે છે.
(અલ જઝીરા)