પતિથી કુરઆન મજીદ હિફ્ઝ (મોઢે યાદ) નહોતું થતું,
તેણે પત્નીને નબળી યાદશક્તિની ફરિયાદ કરી.
પત્નીએ કસમ ખાઈને ખાતરી આપી કે જો તે એક વર્ષમાં હિફ્ઝ કરી લેશે, તો તે તેના બીજા લગ્ન કરાવી આપશે.🫥
પછી તો પૂછવું જ શું...
પતિએ માત્ર છ મહિનાના ગાળામાં જ આખું કુરઆન મજીદ હિફ્ઝ કરી લીધું!🙈
અને બેગમ સાહેબાએ ત્રણ દિવસના રોઝા રાખીને કસમ તોડવાનો કફ્ફારો (પ્રાયશ્ચિત) ચૂકવી દીધો!🫶🏻
સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે!💯🫠