અને તે અબોલ કેદીઓમાંથી તે પુસ્તકો પણ છે જે તમે લાવીને અલમારીમાં વાંચ્યા વગર રાખ્યા છે. ધૂળ-માટીના થર જામી ગયા છે; જીવતેજીવ કબ્રસ્તાનમાં દફન છે. પાનાંઓ પોતાની કુદરતી જિંદગીના દિવસો કાપી રહ્યા છે, પરંતુ બેરહેમ રખેવાળને લગાવનો વિચાર પણ નથી આવતો અને ન તો એવું કે પોતાનાપણાનો ભ્રમ રાખીને ધૂળ-માટી ઝાપટીને આંખોથી લગાડી લે, પ્રેમભર્યા હોઠોથી ચુંબન કરીને થોડી ક્ષણો માટે જ સહી પણ કરે થોડી પાનાંઓની ફેરબદલી (પાનાં ફેરવવા).
- સરીર
----------------
"મારી જિંદગીમાં બે રાતો સિવાય કોઈ રાત એવી નથી ગુજરી જ્યારે મેં ઇલ્મ (જ્ઞાન)ની શોધમાં થોડી ક્ષણો પુસ્તક સાથે ન વિતાવી હોય, પહેલી જ્યારે મારા પિતાનો જનાજો ઉઠ્યો અને બીજી મારા લગ્નની રાત."
- અશ-શેખ અર-રઈસ અલ-ઇમામ અબૂ અલી હુસૈન ઇબ્ન સીના (બૂ અલી સીના)