જ્યારે અલ્લાહની મરજી વગર આ સૃષ્ટિનું એક પાંદડું પણ હલી શકતું નથી... 🌸🥀
તો પછી તમારું અલ્લાહ તરફ વારંવાર રુજુ કરવું (તેના તરફ ધ્યાન ધરવું), તેની પાસે માંગવું બેવજહ નથી... 🌒🦋
જે તમારા હાથોમાં એટલી તાકાત આપી દે છે કે તે દુઆ માટે ઊઠી શકે, તે પછી આ ઊઠેલા હાથોની લાજ પણ રાખે છે. 😌
*حَسْبِیَ اﷲُ لَآ اِلٰہَ الَّا ھُوَ عَلَیہِ تَوَکَّلْت ُ وَھُوَ رَبُّ الْعَرْشِ العَظِیْمِ۔* 🪐
"મને અલ્લાહ જ કાફી છે. તેના સિવાય કોઈ ઈલાહ (પૂજ્ય) નથી, મેં તેના પર જ ભરોસો કર્યો અને તે જ અર્શ-એ-અઝીમ (મહાન સિંહાસન) નો માલિક છે." 🌻