આપણા રબે ક્યારેય એવું નથી કહ્યું
કે તેના બંદા પરફેક્ટ (ભૂલ...
Ummah Post
21 November, 2024

આપણા રબે ક્યારેય એવું નથી કહ્યું

કે તેના બંદા પરફેક્ટ (ભૂલ વગરના) હશે....🥀

તેણે કહ્યું છે કે,

આદમના સંતાનોમાં બધા જ ગુનાહ (ભૂલો) કરશે...

અને તેમનામાં સૌથી શ્રેષ્ઠ એ હશે...

જો પોતાના ગુનાહો પર તૌબા (પશ્ચાતાપ) કરવા વાળા હશે...🥀

એ ગભરાયેલા દિલ....

અલ્લાહ બધું જ સંભાળી લેશે...

તું મુખ્લિસ (સાચા મનથી) થઈને પોતાના અલ્લાહ તરફ રુજુ (ધ્યાન) તો કર.....🥀

*હું અલ્લાહ પાસે માફી માંગુ છું જેના સિવાય કોઈ ઈલાહ (પૂજ્ય) નથી, જે હંમેશા જીવતો અને આખી સૃષ્ટિને સંભાળનારો છે, અને હું તેની જ તરફ તૌબા કરું છું.*

Share this article
પડોશીઓ પ્રત્યે માન અને અજોડ સાદગી:
લેખો

પડોશીઓ પ્રત્યે માન અને અજોડ સાદગી:

હઝરત મૌલાના સૈયદ અસગર હુસૈન રહમતુલ્લાહી અલૈહ (જેઓ પોતાના મળવાવાળાઓમાં હઝરત મિયાં સાહેબના નામથી પ્રખ્યાત હતા) દારુલ ઉલૂમ દેવબંદના એવા ઉસ્તાદોમાંના એક હતા જેઓ કીર્તિ અને દેખાડાથી હંમેશાં કોસો દૂર રહ્યા. તેમણે આખી જિંદગી ઇસ્લામી જ્ઞાન (ઉલૂમ)ના શિક્ષણની સેવા આપી અને હજારો વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનથી તૃ...