કેવા કેવા ઘર બનાવીને લોકો આ દુનિયામાંથી ચાલ્યા ગયા. આજે તેઓ...
Ummah Post
26 November, 2024

કેવા કેવા ઘર બનાવીને લોકો આ દુનિયામાંથી ચાલ્યા ગયા. આજે તેઓ વેરાન અને ઉદાસીનું ઉદાહરણ બની ગયા છે. કાશ એ લોકો જે આ હકીકતને ભૂલી ગયા છે, તેમને યાદ આવી જાય કે બધું અહીં જ છોડીને જવાનું છે.

Share this article
એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા
લેખો

એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા

મૌલાના ફખરુલ હસન સાહેબ ગંગોહી રહમતુલ્લાહ અલયહી ફરમાવે છે કે હું મક્કા મુઅઝ્ઝમામાં એક બુઝુર્ગની ખિદમતમાં હાજર થયો, લોકો તેમના મોઢા પર તેમની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ ખુશ થઈ રહ્યા હતા. મેં મારા દિલમાં કહ્યું, 'આ કેવા બુઝુર્ગ છે જે પોતાની પ્રશંસાથી આનંદ લઈ રહ્યા છે!' તેમને આ વિચારની જાણ થઈ ગઈ, તેમણ...