આજે ઘણા દિવસો પછી બાબા જી સાથે મુલાકાત થઈ, વિચાર્યું કે કોઈ...
Ummah Post
27 November, 2024

આજે ઘણા દિવસો પછી બાબા જી સાથે મુલાકાત થઈ, વિચાર્યું કે કોઈ અનમોલ વાત જ પૂછી લઉં.

મેં કહ્યું, "બાબા જી, મોકો (તક) કોને કહેવાય?"

બાબા જી પહેલા તો મુસ્કુરાયા, પછી પીળા-પીળા દાંત કાઢીને હસતા હસતા બોલ્યા:

"દીકરા, જ્યારે મચ્છર પત્નીના ગાલ પર બેઠો હોય." 😄😄😄😄😄😄

*😜 કુંવારાઓની મહેફિલ 😜*

Share this article
મૌલવી...
લેખો

મૌલવી...

આ એ વ્યક્તિ છે જેને અવારનવાર ટીકાઓનો ભોગ બનવું પડે છે, પરંતુ જ્યારે નજીકથી જોવામાં આવે તો ખબર પડે છે કે તેની સેવાઓ આપણા જીવનના દરેક વળાંક પર હાજર છે. માણસના જીવનની શરૂઆત પણ મૌલવી સાથે થાય છે અને અંત પણ મૌલવી સાથે. કોમો (રાષ્ટ્રો) માત્ર રસ્તાઓ, પુલો અને ઇમારતોથી નથી બનતી... કોમો ચારિત્ર્યથી બને છે......