મારું શરીર... મારા અલ્લાહની અમાનત છે...
મારી ચાદર (પરદો)... મારી ઇજ્જત છે...
મારું ઘર... મારું સંરક્ષણ (સલામતી) છે...
મારી ચારદીવારી... મારું સામ્રાજ્ય (સલ્તનત) છે...
હું મુસ્લિમ છું આ મારી શાન છે...
હું મુસ્લિમ છું આ મારો ઈમાન છે...
💞☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞☝🏻💞