મુસ્તનદ (પ્રામાણિક) ઉલેમાને છોડીને:
_ કોઈ ચર્બ ઝબાન (મીઠી-મીઠી વાતો કરનાર) યુટ્યુબર
_ વાર્તાઓ ઘડનાર એન્જિનિયર
_ શબ્દોના ખેલાડી મોટિવેશનલ સ્પીકર
_ છીછરા મીડિયા એન્કર
_ શબ્દોની મીનાકારી (ગોઠવણ) કરનાર ફેસબુકના વિચારક
_ અને લિબરલ (ઉદારવાદી) વિચારધારા ધરાવતા ડૉક્ટરો
પાસેથી દીન (ધર્મ) શીખનારાઓની હાલત પણ આવી જ હોય છે!