*કાંટાળી ઝાડીઓ પર;*
*થભેલા (અટકેલા) ટીપાંઓએ;*
*બસ એ જ જણાવ...
Ummah Post
16 January, 2025

*કાંટાળી ઝાડીઓ પર;*

*થભેલા (અટકેલા) ટીપાંઓએ;*

*બસ એ જ જણાવ્યું છે;*

*પાંદડાઓએ તારો સાથ;*

*છોડી દીધો તો શું થયું?*

*કુદરતે તને;*

*મોતીઓથી સજાવ્યો છે...!!!*

Share this article
દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી
લેખો

દુનિયાની હકીકત અને આખરી સફરની તૈયારી

રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા: "મારો દુનિયા સાથે શો સંબંધ? મારી દુનિયાની મિસાલ (ઉદાહરણ) તો એવી જ છે કે જેમ કોઈ સવાર કોઈ ઝાડના છાંયડામાં (આરામ કરવા માટે) રોકાઈ જાય, પછી તેને છોડીને ચાલતો બને." હઝરત ઈસા અલૈહિસ્સલામે પોતાના સાથીઓને વસીયત ફરમાવી: "(દુનિયામાંથી) પસાર થઈ જાવ, તેને આબાદ કરવામાં ન પડો." એક...