"દિલને બગાડનારી પાંચ વસ્તુઓ છે:
1️⃣ મેલ-જોલની કસરત (લોકો સા...
Ummah Post
5 February, 2025

"દિલને બગાડનારી પાંચ વસ્તુઓ છે:

1️⃣ મેલ-જોલની કસરત (લોકો સાથે જરૂરત કરતાં વધુ મળવા-જૂલવાનું રાખવું);

2️⃣ પેટ ભરવામાં લાગેલા રહેવું (જરૂરત કરતાં વધુ ખાવું);

3️⃣ અને ઊંઘની બહુતાયત (ખૂબ વધારે ઊંઘવું);

4️⃣ અલ્લાહ સિવાય બીજાઓ સાથે તઆલ્લુક (સંબંધ/લગાવ) મજબૂત રાખવો;

5️⃣ દુનિયાની આરઝૂઓ (સાંસારિક ઇચ્છાઓ)!"

ઇમામ ઇબ્ન અલ-કય્યિમ (રહમતુલ્લાહી અલૈહી)

(મદારિજુસ સાલેકીન : 1/451)

Share this article
બાળક ગાળો ક્યાંથી શીખે છે?
લેખો

બાળક ગાળો ક્યાંથી શીખે છે?

બાળક આ ગાળો ક્યાંથી શીખે છે? સૌથી પહેલાં ઘર પરથી શીખે છે. જે પિતા વાત-વાતમાં પોતાની પત્નીને ગાળ આપતો હોય, પોતાના બાળકોને ગાળો આપતો હોય, મિત્રો સાથે ખાનગી મહેફિલમાં અને મોબાઈલ પર આવી ભાષાનો ઉપયોગ કરતો હોય, તો પછી આ બાળક પિતા પાસેથી જ શીખી રહ્યો હોય છે. તે સમજે છે કે ગાળ આપવી એ કોઈ ખરાબ વાત નથી, જે પિ...