અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ

આજની રાત લૈલાતુલ...
Ummah Post
13 February, 2025

અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ

આજની રાત લૈલાતુલ બરાઅહ (શબ-એ-બરાત) છે.

1. સલાતુલ તૌબાની 2 રકાત પઢીને ગુનાહોની માફી માંગો.

2. કંઈક સદકો (દાન) કરો.

3. બધાને દિલથી માફ કરી દો.

3. પોતાના દિલને કદૂરત (વેરભાવ) અને બુગ્ઝ (દ્વેષ) થી સાફ કરી લો.

4. કલિમા તૈય્યિબા 100 વાર, ઇસ્તિગફાર 100 વાર અને દુરુદ શરીફ 100 વાર પઢો.

5. જિંદગીભર ઇખ્લાસ (નિષ્ઠા), એતદાલ (સંતુલન), દલાયલ (પુરાવાઓ) અને તસલ્સુલ (નિરંતરતા) સાથે અકાયદ (ધાર્મિક માન્યતાઓ) પર કામ કરવાની અને તેના પર જાન વ માલ પેશ કરવાની નીયત (ઈરાદો) કરો.

(આ પૈગામને આગળ જ્યાં સુધી પહોંચાડી શકો ત્યાં સુધી પહોંચાડીને મારો બોજ હલકો કરો).

વસ્સલામ

મોહતાજે દુઆ, મોહમ્મદ ઇલ્યાસ ઘુમ્મન

15 શબાન 1446 હિજરી

13 ફેબ્રુઆરી 2025 ઇસ્વી

Share this article
પેલેસ્ટાઇન પર ઇઝરાયેલી અત્યાચારની એક ઝલક અને પ્રતિકારનો ઇતિહાસ
લેખો

પેલેસ્ટાઇન પર ઇઝરાયેલી અત્યાચારની એક ઝલક અને પ્રતિકારનો ઇતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ૧૯૪૮માં મંજૂર કરાયેલા નકશા મુજબ, ગેરકાયદેસર દેશ ઇઝરાયેલનો વિસ્તાર ૫,૩૦૦ ચોરસ માઇલ હતો. પરંતુ ઇઝરાયેલે ધીમે-ધીમે ૨૩,૦૦૦ ચોરસ માઇલ પર કબજો કરી લીધો. અને વાત અહીં જ અટકતી નથી, "ગ્રેટર ઇઝરાયેલ" (અઝીમતર ઇઝરાયેલ) ના નકશામાં ઇજિપ્ત (મિસ્ર), ઇરાક, સીરિયા, સાઉદી અરેબિયા અને મદીના...