પતિ-પત્ની લગ્નમાંથી પાછા આવી રહ્યા હતા. અચાનક પત્ની બૂમ પાડી...
Ummah Post
17 February, 2025

પતિ-પત્ની લગ્નમાંથી પાછા આવી રહ્યા હતા. અચાનક પત્ની બૂમ પાડી ઉઠી, "સામે દીવાલ છે ગાડી તો રોકો, સામે દીવાલ છે ગાડી રોકોઓઓઓ!"

ગાડી દીવાલ સાથે જઈને અથડાઈ ગઈ. બીજા દિવસે બંને હોસ્પિટલમાં પડ્યા હતા. પત્નીએ પૂછ્યું, "જ્યારે હું આટલી વારથી બૂમો પાડી રહી હતી કે સામે દીવાલ છે, તો પછી તમે સાંભળ્યું કેમ નહીં અને ગાડી કેમ ન રોકી?"

પતિએ કણસતા (કરાહતે) હુએ ગુસ્સામાં જવાબ આપ્યો, "કાર તું ચલાવી રહી હતી, હું નહીં!😁😁"

Share this article
અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)
લેખો

અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)

જોર્ડનમાં વિતેલા દિવસોમાં એક અજીબ ઘટના (વાકિયો) પ્રકાશમાં આવી. અત્યંત અજીબ!!! અબૂ અનસ એક નેક તાજિર (વેપારી) હતો. તેનો નાનો ભાઈ યુનિવર્સિટીમાં ભણતો હતો, જેના તમામ ખર્ચ અબૂ અનસ પૂરા કરતો હતો. થોડા સમય પછી અબૂ અનસનું યુવાનીમાં જ અવસાન થયું. વારસદારોમાં એક યુવાન વિધવા (બેવા) અને એક પુત્ર અનસ રહી ગયા. થો...