*حیرت انگیز تصویر !* (આશ્ચર્યજનક ચિત્ર!)

*પહેલી નજરે, એવુ...
Ummah Post
19 March, 2025

*حیرت انگیز تصویر !* (આશ્ચર્યજનક ચિત્ર!)

*પહેલી નજરે, એવું લાગે છે કે.... કોઈ પાણીમાં બેસીને વાંચી રહ્યું છે, પરંતુ જ્યારે તમે ઝૂમ ઇન કરો છો, ત્યારે તમને અહેસાસ થાય છે કે.... અહીં કોઈ શખ્સ નથી, ન કોઈ પુસ્તક, ન કોઈ મુતાલા (અભ્યાસ) —માત્ર એક વહેમ (ભ્રમણા) છે.....*

*જિંદગી પણ આવી જ છે; તે બઝાહિર (સ્પષ્ટપણે) કંઈક દેખાય છે, પરંતુ ઝેર-એ-સતહ (સપાટીની નીચે) તે બિલકુલ મુખ્તલિફ (અલગ) હોય છે.....*

Share this article
કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :
લેખો

કેટલાક સાલિહીનોના અવસાનની હાલત :

❶. મહાન મુહદ્દિથ અને ઉસ્તાદ-ઉત-તબીર ઈમામ મુહમ્મદ બિન સિરીન ؒ પર અવસાન સમયે રુદન આવ્યું અને તેઓ કહી રહ્યા હતા કે "મને વીતેલી જિંદગીની ખામીઓ, જન્નતમાં લઈ જનારા અમલોમાં કમી અને જહન્નમથી બચાવનારા અમલોની અછત પર રડવું આવી રહ્યું છે"ـ (કિતાબ અલ-આકિબહ / 69) ❷. પ્રખ્યાત ફકીહ અને મુહદ્દિથ ઈબ્રાહીમ નખઈ ؒ અવ...