مشکوٰۃ المصابیح
کتاب: روزوں کا بیان 
باب: نفلی روزوں کا بی...
Ummah Post
20 March, 2025

مشکوٰۃ المصابیح

کتاب: روزوں کا بیان

باب: نفلی روزوں کا بیان

حدیث نمبر: 2068

قَالَتْ: كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَصُومُ يَوْمَ السَّبْتِ وَيَوْمَ الْأَحَدِ أَكْثَرَ مَا يَصُومُ مِنَ الْأَيَّامِ وَيَقُولُ: «إِنَّهُمَا يَوْمَا عِيدٍ لِلْمُشْرِكِينَ فَأَنَا أُحِبُّ أَن أخالفهم» . رَوَاهُ أَحْمد

અનુવાદ:

ઉમ્મે સલમા રઝિયલ્લાહુ અન્હા બયાન કરે છે કે, રસૂલુલ્લાહ ﷺ મોટેભાગે શનિવાર અને રવિવારના દિવસે રોઝો રાખતા હતા, અને આપ ﷺ ફરમાવતા હતા: "આ બંને મુશરિકોના ઈદ (તહેવાર) ના દિવસો છે, તેથી હું તેમની મુખાલફત (તેમનાથી અલગ રીત અપનાવવાનું) પસંદ કરું છું." આની સનદ હસન છે, તેને અહમદે રિવાયત કરી છે.

Share this article
સાચો રાઝિક (અન્નદાતા) કોણ?
લેખો

સાચો રાઝિક (અન્નદાતા) કોણ?

✍🏻નોકર ખૂબ જ આજ્ઞાકારી હતો. માલિકે ખુશ થઈને તેનો પગાર પાંચ હજાર વધારી દીધો. તેની આજ્ઞાકારિતામાં કોઈ ફરક ન પડ્યો, પરંતુ તે બહુ વધારે કૃતજ્ઞ પણ ન થયો. માલિકને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં તેનો પગાર વધાર્યો પણ તેણે સરખી રીતે આભાર પણ ન માન્યો. તેણે આવતા મહિને પગાર પાંચ હજાર ઓછો કરી દીધો. નોકરની...