القرآن - سورۃ نمبر 71 نوح
آیت نمبر 4
أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
يَغۡفِرۡ لَـكُمۡ مِّنۡ ذُنُوۡبِكُمۡ وَيُؤَخِّرۡكُمۡ اِلٰٓى اَجَلٍ مُّسَمًّىؕ اِنَّ اَجَلَ اللّٰهِ اِذَا جَآءَ لَا يُؤَخَّرُۘ لَوۡ كُنۡتُمۡ تَعۡلَمُوۡنَ ۞
મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની:
"અલ્લાહ તમારા ગુનાહોની મગફિરત (ક્ષમા) ફરમાવશે, અને તમને એક મુકર્રર (નક્કી કરેલા) સમય સુધી બાકી રાખશે. બેશક જ્યારે અલ્લાહનો નક્કી કરેલો સમય આવી જાય છે તો પછી તે મોઅખ્ખર (પાછો ઠેલવામાં) નથી આવતો. કાશ કે તમે સમજતા હોત."