રમકડાં તોડી નાખતો હતો
જ્યારે હું નાનો બાળક હતો

મારા રડવા...
Ummah Post
24 March, 2025

રમકડાં તોડી નાખતો હતો

જ્યારે હું નાનો બાળક હતો

મારા રડવા પર મારી માં

રમકડાં જોડી દેતી હતી

સાંભળ્યું છે માં કરતાં પણ વધુ

તને મહોબ્બત (ઉલ્ફત) છે બંદાઓથી

તો મને જોડી દે યા રબ્બ

હું મારી જાતને તોડી બેઠો છું🤍

Share this article
ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...