એક મજૂર પગારનું પરબિડીયું (કવર) લઈને ખજાનચી (કેશિયર) પાસે આવ...
Ummah Post
26 March, 2025

એક મજૂર પગારનું પરબિડીયું (કવર) લઈને ખજાનચી (કેશિયર) પાસે આવ્યો અને બોલ્યો, "સાહેબ, આમાં પાંચસો રૂપિયા ઓછા છે."

ખજાનચીને કહ્યું, "ગયા મહિને જ્યારે તમારા પરબિડીયામાં પાંચસો રૂપિયા વધારે જતા રહ્યા હતા, ત્યારે તમે મારી પાસે કેમ નહોતા આવ્યા?"

મજૂર બોલ્યો, "ત્યારે તમે પહેલીવાર ભૂલ કરી હતી એટલે મેં સહન કરી લીધું હતું. પરંતુ બીજી વખત તમારી ભૂલ હું સહન ન કરી શકું!" 🤣🤣🤣

Share this article
યહૂદીના શિષ્યો: એક કટાક્ષ વાર્તા
લેખો

યહૂદીના શિષ્યો: એક કટાક્ષ વાર્તા

એક યહૂદીએ રશિયા છોડીને ઈઝરાયેલમાં સ્થાયી થવાની પરવાનગી લીધી અને રશિયાથી રવાના થયો. એરપોર્ટ પર જ્યારે તેના સામાનની તલાશ લેવામાં આવી, ત્યારે તેમાંથી લેનિનનું એક પૂતળું મળી આવ્યું. ઇન્સ્પેક્ટરે પૂછ્યું: "આ શું છે?" યહૂદીએ કહ્યું: "સાહેબ, તમે ખોટો સવાલ કર્યો! તમારે પૂછવું જોઈતું હતું કે 'આ કોણ છે?'...