ઇમામ અબૂ દાઊદ (રહમતુલ્લાહ અલયહ) ને પૂછવામાં આવ્યું: "જ્યારે ફિતનાઓ (મુસીબતો) વધી જાય અને અહલે-બિદઅત (ધર્મમાં નવી વાતો ઉમેરનારાઓ) ની સંખ્યા વધી જાય, ત્યારે તમે તમારા પછી કોની પાસે બેસવાનો હુકમ આપશો?"
ફરમાવ્યું: "પુસ્તકો (કિતાબો)." 🖤
(અલ-ફવાઇદ અલ-મુન્તખબા લિ ઇબ્ન બશ્કુવાલ ૧/૪૧૩)