હાફિઝો (યાદશક્તિ) અને બુદ્ધિ વધારનારી 4 વસ્તુઓ

હઝરત ઇમામ...
Ummah Post
11 April, 2025

હાફિઝો (યાદશક્તિ) અને બુદ્ધિ વધારનારી 4 વસ્તુઓ

હઝરત ઇમામ શાફઈ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:

"ચાર વસ્તુઓ બુદ્ધિ (અને યાદશક્તિ) વધારે છે:

① નકામી (વ્યર્થ) વાતો છોડી દેવી

② મિસ્વાકનો ઉપયોગ કરવો

③ નેક (સદાચારી) લોકોની સોબતમાં બેસવું

④ ઇલ્મ (જ્ઞાન) પર અમલ કરવો"

— [રાહ-એ-ઇલ્મ કા મુસાફિર: 150]

Share this article
સાલગિરા (જન્મદિન) મનાવવાની શરઈ હૈસિયત
લેખો

સાલગિરા (જન્મદિન) મનાવવાની શરઈ હૈસિયત

આજે પૂરી દુનિયામાં મુસલમાનો પર આફતો અને મુસીબતો ઉમટી-ઉમટીને આવી રહી છે. જો આનું કારણ આ બતાવવામાં આવે તો ખોટું નહીં હોય કે આ મુસીબત બુરાઈઓ, બેપર્દગી, અજાણ્યા પુરુષોનું અજાણ્યા સ્ત્રીઓ સાથે મિશ્રણ અને દીનમાં અવનવા ખુરાફાતોના પ્રવેશનું પરિણામ છે. આ યહૂદીઓના નાપાક મન્સૂબા છે કે મુસલમાનોની અંદરથી માનવ સમ...