❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...