ઈમાન કેટલી મોટી નેમત છે
લેખો

ઈમાન કેટલી મોટી નેમત છે

હઝરત મૌલાના પીર ઝુલ્ફીકાર અહમદ નક્ષબંદીએ એક કિસ્સો સંભળાવ્યો કે 1994માં જ્યારે સમરકંદ જવાની તક મળી, ત્યારે જામિયા મસ્જિદ સમરકંદમાં જુમાનો ખુતબો (પ્રવચન) આપ્યો. જુમાની નમાઝ પછી કેટલાક યુવાનો મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "હઝરત! તમે અમારા ઘરે પધારો, અમારા માતાજી તમને મળવા માંગે છે." મેં માફી માંગત...