"ખુશખબર છે એ વ્યક્તિ માટે, જેને પોતાની કબરમાં દાખલ થતાં પહેલ...
Ummah Post
20 April, 2025

"ખુશખબર છે એ વ્યક્તિ માટે, જેને પોતાની કબરમાં દાખલ થતાં પહેલાં જ તેના પ્રકાશની (રોશનીની) વ્યવસ્થા કરી લીધી; જેને પોતાના પરવરદિગારને (પ્રભુને) મળતા પહેલાં જ તેને રાજી કરી લીધો; અને જેને નમાઝ પઢી, તે પહેલાં કે તેના પર નમાઝ (જનાઝાની નમાઝ) પઢવામાં આવે!"

— ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહી અલયહી)

Share this article
શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ
લેખો

શાંત પક્ષી અને ધૈર્ય (સબ્ર) નો પાઠ

હઝરત સુલેમાન અલયહિસ્સલામના સમયમાં એક માણસે એક સુંદર પક્ષી ખરીદ્યું. તે જ્યારે કલરવ કરતું (ચહચહાતું) ત્યારે તેના અત્યંત મનમોહક અને મધુર અવાજથી તે માણસ ખૂબ ખુશ થતો, જાણે તે પક્ષીનો અવાજ ખૂબ જ સુરીલો અને પ્યારો હતો. એક દિવસ અચાનક તે પાંજરાની પાસે તેના જેવું જ બીજું એક પક્ષી આવ્યું અને પોતાની ભાષામાં...