"ચાર દિવસ છે જિંદગીના,
પછી એ જ ગુસ્લ (સ્નાન), કફન, દફન અને પછી 'મરહૂમ' (સ્વર્ગસ્થ) કહેવાઈશું.
જિંદગી રબની રઝા (ઈશ્વરની મરજી) પર વિતાવો, પોતાની અને પોતાના બાળકોની શ્રેષ્ઠ ઇસ્લામી પદ્ધતિ પર તરબિયત (ઉછેર) કરી દો.
કેમ કે લોકો તો નથી રહેતા, પરંતુ તેમની સારી યાદો અને વાતો હંમેશા જીવતી રહી જાય છે...!!"