આદરણીય શૈખ-ઉલ-ઇસ્લામ મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની સાહેબને પૂછવામાં આવ્યું કે, "હઝરત, જીવનનો સારાંશ (ખુલાસો) શું છે?"
હઝરતે આ 20 મુદ્દાઓ ફરમાવ્યા:
(૧) દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો શુક્ર (આભાર) અદા કર્યા કરો.
(૨) કોશિશ કરો કે આખી જિંદગીમાં કોઈ તમારી ફરિયાદ બીજા કોઈ માણસ પાસે ન કરે; પરવરદિગાર (ઈશ્વર)...