"સાંજ પડતાં જ સૂરજ પાસેથી હુકૂમત છીનવી લે છે,
સવાર થતાં જ ત...
Ummah Post
29 April, 2025

"સાંજ પડતાં જ સૂરજ પાસેથી હુકૂમત છીનવી લે છે,

સવાર થતાં જ તારાઓ પાસેથી કયાદત (નેતૃત્વ) છીનવી લે છે.

અને અક્કડ થઈને (અભિમાનથી) ન ચાલ ઓ ઇન્સાન,

તકબ્બુર (ઘમંડ) કરનારાઓ પાસેથી અલ્લાહ ઇજ્જત છીનવી લે છે."

Share this article
દ્રષ્ટિકોણનો પાઠ: શિક્ષક, વિદ્યાર્થી અને સફરજનની વાર્તા
લેખો

દ્રષ્ટિકોણનો પાઠ: શિક્ષક, વિદ્યાર્થી અને સફરજનની વાર્તા

વિદ્યાર્થી (શાાગિર્દ) ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. શિક્ષકે (ઉસ્તાદ) પૂછ્યું, "જો હું તને એક સફરજન, અને એક સફરજન, અને એક સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થશે?" વિદ્યાર્થીએ કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો, "4." શિક્ષકને લાગ્યું કે કદાચ વિદ્યાર્થી સવાલ બરાબર સમજી શક્યો નથી. શિક્ષકે શાંતિથી ફરીથી...