ગવર્નર નજમુદ્દીન અય્યુબ મોટી ઉંમર સુધી લગ્ન કરવાની ના પાડતા રહ્યા. એક દિવસ તેમના ભાઈ અસદુદ્દીન શિરકોહે તેમને કહ્યું: "ભાઈ, તમે લગ્ન કેમ નથી કરતા?"
નજમુદ્દીને જવાબ આપ્યો: "હું કોઈને મારા લાયક નથી સમજતો..."
અસદુદ્દીને કહ્યું: "હું તમારા માટે માગું (સંબંધ) લાવું?"
નજમુદ્દીને કહ્યું: "કોનું?"...