આ જિંદગી છે...!!!
એક પરીક્ષા મુસલસલ (નિરંતર)...!!!
ક્યારેક અતિશય ખુશીઓ,
ક્યારેક ગમની રાત (શબ) મુસલસલ...!!!
ક્યારેક સાથ હોય બધાનો,
ક્યારેક થઈ જઈએ એકલા...
ક્યારેક હોય ઉદાસી પળેપળ,
ક્યારેક અટ્ટહાસ્ય (ખડખડાટ હાસ્ય) મુસલસલ...!!!
ક્યારેક સાથ મિત્રોનો,
ક્યારેક મહેફિલોમાં રોનક...
ક્યારેક ભીડમાં પણ એકલા,
ક્યારેક શાંતિ (ખામોશી) મુસલસલ...!!!
ક્યારેક આપ્તજનો (અપનો) થી લડાઈ,
ક્યારેક થઈ જાય જુદાઈ...
ક્યારેક વાત પણ ન કરવી,
ક્યારેક વાતચીત (ગુફ્તગુ) મુસલસલ...!!!
ક્યારેક રબને યાદ કરવા,
તસ્બીહ નમાઝ પળેપળ...!!!