સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે...
31 Oct, 2024
વધુ વાંચો