એક જ કતારમાં ઉભા રહયા મહમૂદ અને અયાઝ (ઇસ્લામી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ)
ઇમામ અબૂ યુસુફ (રહ.) ખલીફા હારૂન રશીદના સમયમાં સમગ્ર ઇસ્લામી જગતના મુખ્ય ન્યાયાધીશ (કાઝી-ઉલ-કુઝઆત) હતા. એકવાર તેમની પાસે ખલીફા હારૂન રશીદ અને એક ખ્રિસ્તી (નસરાની) નાગરિકનો મુકદ્દમો...