પંજાબમાં AAPને 2 દિવસમાં ત્રીજો આંચકો: સનૌર-સમાના બાદ અમૃતસર નોર્થના ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપનું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી અટકળો
પંજાબ વિધાનસભા ચૂંટણી 2027 પહેલા આમ આદમી પાર્ટી (AAP) ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને પૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ...