Searching : بلقیس بانو کیس میں دو ملزمان کو بیل کیوں ملی

બિલકીસ બાનો કેસમાં બે દોષિતોને સુપ્રીમ કોર્ટમાંથી જામીન: 17 વર્ષની જેલ અને દિવ્યાંગતા બની આધાર

સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેમના પરિવારના સભ્યોની હત્યાના કેસમાં બે દોષિતો, બિપિનચંદ કન્હૈયાલાલ જોશી અને પ્રદીપ રમણલાલ મોઢિયાને જામીન આપ્યા છે. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પી. બી. વરાલેની બેન્ચે 28 ઓક્ટોબરે આ આ...