INDIA બ્લોકની 'મોક પાર્લામેન્ટ'માં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સર્વાનુમતે પ્રતિકાત્મક મહાભિયોગ પ્રસ્તાવ પસાર: ખડગે અને રાહુલ ગાંધીએ લગાવ્યા ગંભીર આક્ષેપો
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવતા INDIA ગઠબંધને શનિવારે 'મોક પાર્લામેન્ટ'નું આયોજન કર્યું હતું. તેમાં કોંગ્રેસ પ્...