પંજાબના રાજપુરામાં કર્મભૂમિ એક્સપ્રેસના 4 ડબ્બાઓમાં લાગી ભીષણ આગ: ચાલુ ટ્રેનમાં મચી નાસભાગ, મુસાફરો સુરક્ષિત બહાર નીકળ્યા; કોઈ જાનહાનિના સમાચાર નથી
પંજાબના રાજપુરામાં સરાય બંજારા નજીક અમૃતસરથી ન્યૂ જલપાઈગુડી જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસ (12508) ના ચાર ડબ્બાઓમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટના સમયે ટ્રેન ર...