Searching : કૃષિ ભવન મસ્જિદ વિવાદ સેન્ટ્રલ વિસ્ટા લેટેસ્ટ ન્યૂઝ

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નામે તૂટશે સદી જૂની 'કદીમી મસ્જિદ'?, કેન્દ્રના નિર્ણયથી લઘુમતી સમુદાયમાં રોષ

સ્થાન: નવી દિલ્હી કાનૂની અપડેટ: સેન્ટ્રલ વિસ્ટા હેઠળ કૃષિ ભવનમાં સ્થિત મસ્જિદ હટાવવા કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું રજૂ; વૈકલ્પિક જગ્યા આપવાનો પણ ઈનકાર નવી દિલ્હીના લુટિયન્સ દિલ્હી સ્થિત કૃષિ ભવન પરિસરમાં આવેલી સદી જૂની...