33 વર્ષ પછી બદલાયું જંતર-મંતરનું દ્રશ્ય: બેરિકેડિંગ હટાવાયું, સામાન્ય લોકો માટે રસ્તો ખુલ્લો; હવે અહીં નહીં થાય ધરણાં
દિલ્હીના ઐતિહાસિક ધરણા સ્થળ જંતર-મંતર પરથી દિલ્હી પોલીસે બહુસ્તરીય બેરિકેડિંગ હટાવી લીધું છે અને રસ્તાને સામાન્ય વાહનવ્યવહાર માટે ખોલી દીધો છે. 1993થી...