10 નવેમ્બર પછી મહારાષ્ટ્રના રાજકારણમાં શું મોટું થશે? બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવારને મળ્યા પ્રફુલ્લ પટેલ, વીડિયોથી NCP ના બંને જૂથોના સમાધાનની અટકળો તેજ
મહારાષ્ટ્રના રાજકારણમાં NCP ના બંને જૂથો વચ્ચે સમાધાનની ચર્ચા ફરી એકવાર ગરમાઈ છે. અજિત પવાર જૂથના સિનિયર નેતા પ્રફુલ્લ પટેલ ગુરુવારે રાત્રે મુંબઈની બ્...