કુરાનની આયત

قُلْ اِنِّیْۤ اُمِرْتُ اَنْ اَعْبُدَ اللّٰهَ مُخْلِصًا لَّهُ الدِّیْنَۙ(۱۱)وَ اُمِرْتُ لِاَنْ اَكُوْنَ اَوَّلَ الْمُسْلِمِیْنَ(۱۲)(سورۃ الزمر)
અનુવાદ
કહી દો કે : મને તો હુકમ આપવામાં આવ્યો છે કે હું અલ્લાહની એવી રીતે ઇબાદત કરું કે મારી બંદગી ખાલિસ તેના જ માટે હોય.(૧૧) અને મને હુકમ આપવામાં આવ્યો છે કે સૌથી પહેલો ફરમાબરદાર હું બનું.(૧૨)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે : આમાં એ તાલીમ આપવામાં આવી છે કે જે શખ્સ બીજાઓને કોઈ નેકીની દાવત આપે, તેને જોઈએ કે પહેલાં ખુદ તેના પર અમલ કરીને બતાવે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
ઉલમા (વિદ્વાનો) જ ઔલિયા (અલ્લાહના મિત્રો) છે
લેખો

ઉલમા (વિદ્વાનો) જ ઔલિયા (અલ્લાહના મિત્રો) છે

યહ્યા બિન યહ્યા બયાન કરે છે: જ્યારે ઇમામ માલિક (રહમતુલ્લાહ અલૈહ) ની અંતિમ સમયની બીમારી લાંબી થઈ ગઈ અને આખરી સમય નજીક આવી ગયો, ત્યારે મદીના મુનવ્વરા અને અન્ય શહેરોમાંથી તમામ ઉલેમા (વિદ્વાનો) અને ફુકહા (ન્યાયવિદો) ઇમામ સાહેબના ઘરે ભેગા થઈ ગયા જેથી તેઓ સમયના ઇમામ સાથેની છેલ્લી મુલાકાતથી લાભ મેળવી શકે અ...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો