કુરાનની આયત

فَاَمَّا مَنْ تَابَ وَ اٰمَنَ وَ عَمِلَ صَالِحًا فَعَسٰۤى اَنْ یَّكُوْنَ مِنَ الْمُفْلِحِیْنَ(۶۷)(سورۃ القصص)
અનુવાદ
અલબત્ત જે લોકોએ તૌબા (પશ્ચાતાપ) કરી લીધી, અને ઈમાન લઈ આવ્યા, અને નેક અમલ (સત્કર્મો) કર્યા, તો પૂરી આશા છે કે તેઓ તે લોકોમાં શામેલ થશે જેમને ફલાહ (સફળતા) હાસિલ થશે. (૬૭) (આસાન તર્જુમતુલ કુરઆન)
નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)
લેખો

નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)

નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે: નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો