કુરાનની આયત

قُلْ لِّلْمُؤْمِنِیْنَ یَغُضُّوْا مِنْ اَبْصَارِهِمْ وَ یَحْفَظُوْا فُرُوْجَهُمْ ذٰلِكَ اَزْكٰى لَهُمْ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا یَصْنَعُوْنَ(۳۰)(سورۃ النور)
અનુવાદ
મોમિન મર્દોને કહી દો કે તેઓ પોતાની નીગાહો નીચી રાખે, અને પોતાના ગુપ્તાંગોની (શર્મગાહોની) હિફાઝત કરે. આ જ તેમના માટે સૌથી પવિત્ર રીત છે. તેઓ જે કંઈ પણ કાર્યવાહીઓ કરે છે અલ્લાહ તે બધાથી પૂરી રીતે માહિતગાર છે (૩૦) (આસાન તરજુમા કુરાન)
હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો
લેખો

હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો

એક વ્યક્તિ આપની પાસે આવ્યો અને વિનંતી કરી કે કંઈક નસીહત ફરમાવો. આપે ફરમાવ્યું, "છ (6) વાતો જણાવું છું, તેના પર અમલ કરો, પછી ગમે તે કરશો તો નુકસાન નહીં પહોંચે." આપે તે છ વાતોની સ્પષ્ટતા આ રીતે કરી: 1. જ્યારે ગુનાહ કરો ત્યારે તેની (અલ્લાહ પાકની) નેમત ન ખાઓ. દુનિયામાં જે કંઈ પણ છે તે તેની જ નેમત છે;...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો