કુરાનની આયત

قُلْ لِّعِبَادِیَ الَّذِیْنَ اٰمَنُوْا یُقِیْمُوا الصَّلٰوةَ وَ یُنْفِقُوْا مِمَّا رَزَقْنٰهُمْ سِرًّا وَّ عَلَانِیَةً مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ یَوْمٌ لَّا بَیْعٌ فِیْهِ وَ لَا خِلٰلٌ(۳۱)(سورۃ ابراھیم)
અનુવાદ
મારા જે બંદાઓ ઈમાન લાવ્યા છે, તેમને કહી દો કે તેઓ નમાઝ કાયમ કરે, અને અમે તેમને જે રિઝ્ક આપ્યું છે તેમાંથી છૂપી રીતે પણ અને જાહેર રીતે પણ (નેકીના કામોમાં) ખર્ચ કરે (અને આ કામ) તે દિવસના આવતા પહેલાં પહેલાં (કરી લે) જેમાં ન કોઈ ખરીદ-વેચાણ હશે, ન કોઈ દોસ્તી કામ આવશે.(૩૧)(આસાન તર્જુમા-તુલ-કુરઆન) એટલે કે: આનાથી મુરાદ હિસાબ-કિતાબનો દિવસ છે. તે દિવસે કોઈ વ્યક્તિ પૈસા ખર્ચ કરીને જન્નત ખરીદી શકશે નહીં અને ન તો દોસ્તીના સંબંધોના આધારે પોતાની જાતને અઝાબથી બચાવી શકશે.(આસાન તર્જુમા-તુલ-કુરઆન)
નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)
લેખો

નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)

નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે: નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...

અન્ય પુસ્તકો

વધુ પુસ્તકો

Latest Naats

More Naats

તાજેતરના લેખો

બધા લેખો