عَنْ أَبِي هُرَيْرَةَ، أَنّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: مَنْ أَتَى كَاهِنًا ، قَالَ مُوسَى فِي حَدِيثِهِ: فَصَدَّقَهُ بِمَا يَقُولُ ثُمَّ اتَّفَقَا أَوْ أَتَى امْرَأَةً، قَالَ مُسَدَّدٌ: امْرَأَتَهُ حَائِضًا أَوْ أَتَى امْرَأَةً، قَالَ مُسَدَّدٌ: امْرَأَتَهُ فِي دُبُرِهَا فَقَدْ بَرِئَ مِمَّا أُنْزِلَ عَلَى مُحَمَّدٍ(ابو داؤد : ۳۹۰۴)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરા રદિયલ્લાહુ અન્હુથી રિવાયત છે, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ ફરમાવ્યું: "જે વ્યક્તિ કોઈ કાહિન (જ્યોતિષી/ભવિષ્યવક્તા) પાસે ગયો જે ગૈબ (અદ્રશ્ય) ની ખબરો આપતો હોય અને પછી તેની તસ્દીક (પુષ્ટિ) કરી, અથવા પોતાની પત્ની પાસે તેના અય્યામે હૈઝ (માસિક ધર્મ) માં ગયો, અથવા તેની દુબુર (ગુદા) માં મુબાશરત કરી, તો તે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ પર નાઝિલ કરેલા દીનથી બરી (અલગ) થયો."