હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عُثْمَانَ بْنِ عَفَّانَ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: مَنْ تَوَضَّأَ لِلصَّلَاةِ فَأَسْبَغَ الْوُضُوءَ، ثُمَّ مَشَى إِلَى الصَّلَاةِ الْمَكْتُوبَةِ، فَصَلَّاهَا مَعَ النَّاسِ أَوْ مَعَ الْجَمَاعَةِ أَوْ فِي الْمَسْجِدِ غَفَرَ اللهُ لَهُ ذُنُوبَهُ(مسلم:۲۳۲/کتاب الطھارۃ)
અનુવાદ
હઝરત ઉસ્માન બિન અફ્ફાન (રદિ.) થી રિવાયત છે કે મેં રસૂલુલ્લાહ (ﷺ) ને ફરમાવતા સાંભળ્યા: "જેણે નમાઝ માટે વુઝૂ કર્યું અને વુઝૂ પૂર્ણ રીતે કર્યું, પછી ફર્ઝ નમાઝ માટે ચાલીને ગયો અને લોકોની સાથે અથવા જમાઅતની સાથે નમાઝ અદા કરી અથવા મસ્જિદમાં નમાઝ પઢી, અલ્લાહ તઆલા તેના ગુનાહ માફ કરી દેશે."
ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)
લેખો

ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)

ઇમરજન્સી વોર્ડની દોડધામ અને ગહમાગહમી વચ્ચે એક અજાણ્યો માણસ અંદર દાખલ થયો. ખભા પર જાણે સમયનો ભારે બોજ હતો, હાથોમાં એક બેહોશ સ્ત્રી, અને પાછળ બે બાળકો, જેમના ચહેરા પર ભય અને આંખોમાં આંસુ હતા. ડોક્ટરે દર્દીને તપાસી, હૃદય પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા, "હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર જરૂરી...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર