હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ الْمَلِكِ بْنِ الرَّبِيعِ بْنِ سَبْرَةَ الْجُهَنِيِّ، عَنْ أَبِيهِ، عَنْ جَدِّهِ، قَالَ: أَمَرَنَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِالْمُتْعَةِ عَامَ الْفَتْحِ، حِينَ دَخَلْنَا مَكَّةَ، ثُمَّ لَمْ نَخْرُجْ مِنْهَا حَتَّى نَهَانَا عَنْهَا(مسلم:۱۴۰۶)
અનુવાદ
અબ્દુલ મલિક બિન રબી બિન સબરા અલ-જુહનીએ પોતાના પિતાના હવાલાથી પોતાના દાદા (સબરા બિન માબદ રદિયલ્લાહુ અન્હુ) થી રિવાયત કરી, તેઓએ કહ્યું: મક્કા વિજયના વર્ષે જ્યારે અમે મક્કામાં દાખલ થયા, તો અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ અમને (નિકાહ) મુતાહ (ની પરવાનગી) નો હુકમ આપ્યો, પછી હજુ અમે ત્યાંથી નીકળ્યા પણ ન હતા કે આપે અમને તેનાથી મનાઈ ફરમાવી દીધી.
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર