હદીસ અલ-રસૂલ ﷺ

وَعَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: الصَّلَوَاتُ الْخَمْسُ وَالْجُمُعَةُ إِلَى الْجُمُعَةِ وَرَمَضَانُ إِلَى رَمَضَانَ مُكَفِّرَاتٌ لَمَّا بَيْنَهُنَّ إِذَا اجْتُنِبَتِ الْكَبَائِر . رَوَاهُ مُسلم(مشکوٰۃ: ۵۶۴)
અનુવાદ
હઝરત અબુ હુરૈરા (રદિયલ્લાહુ અન્હુ) બયાન કરે છે કે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું: "જ્યારે કબીરા (મોટા) ગુનાઓથી બચવામાં આવે, તો પાંચ નમાઝો, એક જુમ્માથી બીજા જુમ્મા સુધી, અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી થવાવાળા સગીરા (નાના) ગુનાઓનો કફ્ફારો છે."
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર